કાચબાની પીઠ પર બાળકોને ઊભા રાખીને લીધા ફોટા
ઘણા લોકોએ કાર્ય કાચબા સાથે અડપલા
Click Below For More Photos |
અમેરિકાના કોસ્ટા-રિકાના ગુઆનાકાસ્ટના બીચ પર એક સાથે ખુબ મોટી
સંખ્યામાં કાચબા ઈંડા મૂકવા માટે ભેગા થયા હતા. તે સમયે બીચ પર હજાર થયેલા
પ્રવાસીઓમાથી કેટલાક પ્રવાસીઓ એમને હેરાન કરવા લાગ્યા હતા. કેટલાક વિચિત્ર
લોકોએ તો કાચબાની પીઠ પર બાળકોને ઊભા રાખીને ફોટો પાડવાનું શરૂ કરી દીધુ તો
કેટલાકે કાચબા સાથે સેલ્ફી પડાવવા લાગ્યા હતા. આ હરકતની ખબર પડતાજ ત્યાંની
પોલીસ હલચલ આવી ગઈ હતી અને આવું કામ કરતા પ્રવાસીઓ સામે પગલા ભરવાનું શરૂ
કરી દીધું છે. આ બીચ પર દર વર્ષે કાચબાઓ ઈંડા મુકવા આવતા હોય છે. અધિકારીઓ
એ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે જ્યારે પ્રવાસીઔ આવું કરી રહતા હતા
ત્યારે એમને કેમ ના રોકવામાં આવ્યાં.
ત્યાના પર્યાવરણ મંત્રાલયનું કહેવું છે કે ઘણાં પ્રવાસીઓ કાચબાને અડ્યા
અને એટલું જ નહીં તેમની ઈંડા આપવાની પ્રક્રિયામાં બાધા ઊભી કરી. એક
અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે અહીં દરવર્ષ કરતાં વધારે લોકો ભેગા થઈ
ગયા હતા. આટલા ભીડ આ પહેલાં અહીં ક્યારેય જોવા મળ્યાં નથી, માનવામાં આવે છે
કે આમાંથી ઘણાં લોકો પરમિશન વગર આવી ગયા છે. ત્યાં પર્યાવરણ અને કાચબાઓ
આવવાના આ સમયે ધ્યાનમાં રાખી લોકોને બીચ પર જવા માટેની પરવાનગી આપવામાં નથી
આવતી. 1982 થી ઓસ્ટીનલને વાઇલ્ડલાઇફ સુરક્ષા માટે સુરક્ષિત વિસ્તાર જાહેર
કરી દેવામાં આવ્યો છે. વિશ્વમાં ઓસ્ટીનલ જ એક આવું સ્થળ છે જ્યાં તે સમુદ્ર
ટર્ટલના ઇંડા ભેગા કરી કાનૂની રીતે વેચાણ કરી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો