ઇગ્લેન્ડના પ્રસિધ્ધ કોસ્મોલોજિસ્ટ સ્ટીફન હોકિંગના રૂસના અરબપતિ યૂરી મિલનર સાથે મળી એલિયનની શોધ માટે અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે.
આ અભિયાન હેઠળ 10 કરોડ ડૉલરનો ખર્ચ કરવામાં આવશે આ અભિયાન લગભગ 10 વર્ષ સુધી ચાલશે. મીડિયા રિપોર્ટસના અનુસાર આ અભિયાનમાં ઇગ્લેન્ડના ઘણા બીજા વૈજ્ઞાનિક પણ જોડાયેલા છે. લંડનની રોયલ સોસાયટી સાઇન્સ એકેડમીમાં આ પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યું છે. આ અભિયાન સિલિકન વૈલીના રુસી કારબોરી યૂરી મિલનરના સમર્થન છે.
માનવામાં આવે છે કે, બ્રહ્માંડની બીજી દુનિયામાં માણસ જેવી બીજી સમજદારીભર્યું જીવનનાં નિશાન શોધવા માટે ઇન્ટેસિવ સાઇટિફિક રિસર્ચ કરવામાં આવશે.
આ પ્રોજેકટનું મહત્વ દર્શાવતાં જણાવે છે કે, અમે ઇન્ટેલિજેન્ટ છે. હોકિંગ જણાવે છે કે, આ સાચો સમય છે જયારે અનેક પ્રશ્નોનાં જવાબ દુનિયાની સામે લાવવાના છે. આ બ્રહ્માંડમાં કોઇને કોઇ જીવન જરૂર છે. આ ખાસ વાતે એ છે કે, અભિયાન શરૂ કરનાર સ્ટીફન હોકિંગ એક બિમારીના કારણે પોતાના ગાલના સ્નાયુઓના કારણે સેન્સર દ્નારા કોપ્યુટર સિસ્ટમ માધ્યમ દ્વારા વાતચીત કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો