વિશ્વ હિન્દુ પરિષદના સંસ્થાપક અશોક સિંઘલનું ગુડગાવની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. શુક્રવારે તબિયત લથડતા તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેઓ 89 વર્ષના હતાં.
15મી સપ્ટેમ્બર 1926ના રોજ આગ્રામાં જન્મેલા અશોક સિંઘલ 1942થી વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા હતાં. તેઓએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી મેળવી હતી. 1983માં રામ જન્મભૂમિ મુક્ત કરાવવા માટે તેમણે આંદોલન પણ શરૂ કર્યુ હતું. તેઓ તાલીમબદ્ધ ગાયક પણ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો